જય સ્વામિનારાયણ
આ મેટ્રીમોની વેબસાઇટ ફક્ત દસ ગામ લેઉવા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ માટે જ છે. જે ઉમેદવારોએ પોતાની નોંધણી કરી છે, માત્ર તે જ આ વેબસાઈટ નો ડેટા જોઈ શકશે.
નોંધાયેલા ઉમેદવારો માટે:
જેમણે પહેલાથી જ Google ફોર્મનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે, તે પોતાનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી અને જન્મતારીખ દાખલ કરીને નવો પાસવર્ડ જનરેટ કરી શકાશે. હાલ પૂરતું, પાસવર્ડ ફક્ત એક જ વાર જનરેટ કરી શકશો, તેથી તમારો પાસવર્ડ સુરક્ષિત રાખશો.
નવા ઉમેદવારો માટે:
જો તમે લગ્નવિષયક નવી નોંધણી કરાવવા માંગતા હોવ તો, કૃપા કરીને નીચે આપેલ 'નવી નોંધણી' માટેની લિંક ઉપર ક્લિક કરીને, આપેલ સૂચના પ્રમાણે આપનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકશો. સુરક્ષાના હેતુસર રજીસ્ટ્રેશન કર્યાના વધુમાં વધુ 24 કલાક પછી આપ, પોતાનો login-id અને પાસવર્ડ બનાવી શકશો અને ત્યાર બાદ જ બીજા ઉમેદવારનો ડેટા જોઈ શકશો.